બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયામાં નબળાઈ, 75.72 પર ખુલ્યો

ના રોજ પ્રકાશિત Fri, 22, 2020 પર 10:04  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત નબળાઈની સાથે થતી દેખાય રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 12 પૈસા ઘટીને 75.60 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે ગુરૂવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 16 પૈસા વધીને 75.63 પર બંધ થયો હતો.