બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આદિત્ય શાહની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Tue, 02, 2021 પર 11:02  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ JST ઇન્વેસ્ટમેન્ટ્સના આદિત્ય શાહ પાસેથી.

આઈડીએફસી ફર્સ્ટ બેન્ક: ખરીદો, સ્ટૉપલોસ - 35, લક્ષ્યાંક - 100/120 (1 વર્ષ માટે).

ગોદરેજ એગ્રોવેટ: ખરીદો, સ્ટૉપલોસ - 400, લક્ષ્યાંક - 750/800 (1 વર્ષ માટે).