બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

અમિત ત્રિવેદીની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Tue, 02, 2021 પર 10:57  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ યસ સિક્યોરીટીઝના અમિત ત્રિવેદી પાસેથી.

સેન્ચ્યુરી ટેક્સટાઈલ્સ: ખરીદો, સ્ટૉપલોસ - 475, લક્ષ્યાંક - 550.

ડીએલએફ: ખરીદો, સ્ટૉપલોસ - 304, લક્ષ્યાંક - 330.