બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આ સ્ટૉક પર રોકાણનું લંગર

ના રોજ પ્રકાશિત Tue, 14, 2020 પર 14:05  |  સ્ત્રોત : CNBC-Bajar

માર્કેટમાં એવા કયા સ્ટૉકમાં હોવા જોઇએ જે ખાસ તમારે પિક કરવા જોઇએ ઉત્તરાયણના બધા જે પિક્સ છે એના પર નજર રાખીશું. આગળ જાળકારી લઇશું એન્જલ બ્રોકિંગના રૂચિત જૈન, વિલિયમ ઓનિલના મયુરેશ જોષી અને સ્ટોક્સ એક્સિસના બ્રિજેશ સિંહ પાસેથી.


વિલિયમ ઓનિલના મયુરેશ જોષીની પસંદગીના શેર્સ -


એમસીએક્સ: ખરીદો લક્ષ્યાંક - 1510 રૂપિયા, સ્ટોપલૉસ - 1250 રૂપિયા (3-6 મહિના માટે).


કોટક મહિન્દ્રા બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 1900 રૂપિયા, સ્ટોપલૉસ - 1540 રૂપિયા (3-6 મહિના માટે).


એચડીએફસી બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 2170 રૂપિયા, સ્ટોપલૉસ - 1150 રૂપિયા (3-6 મહિના માટે).


એન્જલ બ્રોકિંગના રૂચિત જૈનની પસંદગીના શેર્સ -


સન ફાર્મા: ખરીદો લક્ષ્યાંક - 500 રૂપિયા, સ્ટોપલૉસ - 420 રૂપિયા (3-4 મહિના માટે).


જીએસપીએલ: ખરીદો લક્ષ્યાંક - 280 રૂપિયા, સ્ટોપલૉસ - 215 રૂપિયા (3-4 મહિના માટે).


નેસ્લે ઈન્ડિયા: ખરીદો લક્ષ્યાંક - 15800 રૂપિયા, સ્ટોપલૉસ - 13900 રૂપિયા.


શ્રી સિમેન્ટ: ખરીદો લક્ષ્યાંક - 27000 રૂપિયા, સ્ટોપલૉસ -20500 રૂપિયા.


સ્ટોક્સ એક્સિસના બ્રિજેશ સિંહની પસંદગીના શેર્સ -


ટાટા એલેક્સી: ખરીદો લક્ષ્યાંક - 1020-1100 રૂપિયા, સ્ટોપલૉસ - 820 રૂપિયા.


ટાટા ગ્લોબલ બેવરેજીસ: ખરીદો લક્ષ્યાંક - 420 રૂપિયા, સ્ટોપલૉસ - 320 રૂપિયા.


પાવર ગ્રિડ: ખરીદો લક્ષ્યાંક - 220 રૂપિયા, સ્ટોપલૉસ - 180 રૂપિયા.


યસ બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 32 રૂપિયા, સ્ટોપલૉસ - 52 રૂપિયા.