અર્પણ શાહની સલાહ, ક્યાં થશે કમાણી
ના રોજ પ્રકાશિત Mon, 01, 2021 પર 10:50 | સ્ત્રોત : CNBC-Bajar
ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી જાણીએ મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ પાસેથી.
ચોલામંડલમ ફાઈનાન્સ: ખરીદો લક્ષ્યાંક - 580/590 રૂપિયા, સ્ટોપલૉસ - 250 રૂપિયા.
બજાજ ફાઈનાન્સ: વેચો લક્ષ્યાંક - 9400/9300 રૂપિયા, સ્ટોપલૉસ - 10200 રૂપિયા.