અસિમ મહેતાની સલાહ, ક્યાં થશે કમાણી
ના રોજ પ્રકાશિત Mon, 01, 2021 પર 10:54 | સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી જાણીએ અસિમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસિમ મહેતા પાસેથી.
અદાણી પોર્ટ: ખરીદો, લક્ષ્યાંક - 750 રૂપિયા (2 મહિના માટે).
ટાટા કંઝ્યુમર્સ: ખરીદો, લક્ષ્યાંક - 710 રૂપિયા (2 મહિના માટે).