બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આસ્થા જૈનની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Thu, 27, 2020 પર 11:10  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ હેમ સિક્યોરિટીઝના આસ્થા જૈન પાસેથી.

ફૈરકેમિકલ્સ સ્પેશ્યાલિટી: ખરીદો, લક્ષ્યાંક - 830 (1-2 મહિના માટે).

આરતી ડ્રગ્સ: ખરીદો, લક્ષ્યાંક - 870 (1-2 મહિના માટે).