બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

અત્યારે બૅટ કરાવશે સાંજે ડેટ

વેલેન્ટાઇન્સ ડે માટે સ્પેશલ અમે તમારા માટે લઇને આવ્યા છે સવારની બૅટ... કરાવે... સાંજની ડેટ.
ના રોજ પ્રકાશિત Thu, 14, 2019 પર 10:34  |  સ્ત્રોત : CNBC-Bajar

વેલેન્ટાઇન્સ ડે સ્પેશલ રજુઆતમાં આપનું સ્વાગત છે. અડધો મહિનો સમાપ્ત થઇ ગયો છે અને આજે વેલેન્ટાઇન્સ ડે છે તો ફંડની ચિંતા છે. ફિકર નોટ. વેલેન્ટાઇન્સ ડે માટે સ્પેશલ અમે તમારા માટે લઇને આવ્યા છે સવારની બૅટ... કરાવે... સાંજની ડેટ.. જેમાં તમે સારા ઇન્ટ્રા ડે પિકથી કરી શકશો કમાણી. આપણી સાથે જોડાયા છે કિરણ જાધવ ડોટ કોમના જીજ્ઞેશ મહેતા નિમેશ ઠાકર ડોટ કોમના નિમેશ ઠાકર અને એસએસજે ફાઇનાન્સના રાજન શાહ.

રાજન શાહના વેલેન્ટાઇન્સ ડે સ્પેશલ સ્ટૉક્સ -

ભારત ઈલેક્ટ્રિક: વેચો, લક્ષ્યાંક - 70/67, સ્ટૉપલોસ - 78

બેન્ક ઑફ બરોડા: વેચો, લક્ષ્યાંક - 98, સ્ટૉપલોસ - 106

એનસીસી: ખરીદો, લક્ષ્યાંક - 88, સ્ટૉપલોસ - 80

જિજ્ઞેશ મહેતાના વેલેન્ટાઇન્સ ડે સ્પેશલ સ્ટૉક્સ -

ટૉરેન્ટ ફાર્મા: ખરીદો, લક્ષ્યાંક - 1812, સ્ટૉપલોસ - 1784

કંટેનર કૉર્પ: વેચો, લક્ષ્યાંક - 476, સ્ટૉપલોસ - 496

કેપિટલ ફર્સ્ટ: વેચો, લક્ષ્યાંક - 580, સ્ટૉપલોસ - 590

નિમેષ ઠક્કરના વેલેન્ટાઇન્સ ડે સ્પેશલ સ્ટૉક્સ -

યસ બેન્ક: ખરીદો, લક્ષ્યાંક - 197, સ્ટૉપલોસ - 180

ગુજરાત ફ્લુરો: ખરીદો, લક્ષ્યાંક - 900/930, સ્ટૉપલોસ - 865

એમઆરએફ: ખરીદો, લક્ષ્યાંક - 60500, સ્ટૉપલોસ - 54500

અપોલો ટાયર્સ: ખરીદો, લક્ષ્યાંક - 215, સ્ટૉપલોસ - 196