બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આતિષ માટલાવાલાની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Thu, 03, 2019 પર 11:16  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ SSJ ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટીઝના આતિષ માટલાવાલા પાસેથી.

આરબીએલ બેન્ક: ખરીદો, લક્ષ્યાંક - 620 (6-8 મહિના માટે).

નેટકો ફાર્મા: ખરીદો, લક્ષ્યાંક - 750 (6-8 મહિના માટે).