બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આતીષ માટલાવાલાની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 24, 2019 પર 11:13  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ એસએસજે ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટીઝના આતીષ માટલાવાલા પાસેથી.

મહાનગર ગેસ: ખરીદો, લક્ષ્યાંક - 1150 (4-6 મહિના માટે).