બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી

દર્શકોના જવાબ આપણે જાણીશું જિયોજીત ફાયનાન્શિયલ સર્વિસિસના ગૌરાંગ શાહ અને એન્જલ બ્રોકિંગના રૂચિત જૈન પાસેથી.
ના રોજ પ્રકાશિત Wed, 09, 2021 પર 12:39  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું જિયોજીત ફાયનાન્શિયલ સર્વિસિસના ગૌરાંગ શાહ અને એન્જલ બ્રોકિંગના રૂચિત જૈન પાસેથી.


ગ્લેનમાર્ક ફાર્મામાં રોકાણ જાળવી રાખો: રૂચિત જૈન
રૂચિત જૈનનું કહેવુ છે કે ગ્લેનમાર્ક ફાર્મામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ફેડરલ બેન્કમાં રોકાણ જાળવી રાખો: ગૌરાંગ શાહ
ગૌરાંગ શાહનું કહેવુ છે કે ફેડરલ બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


અજંતા ફાર્મામાં 1960નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: રૂચિત જૈન
રૂચિત જૈનનું કહેવુ છે કે અજંતા ફાર્મામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 1960નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


રામ્કો સિમેન્ટમાં રોકાણ જાળવી રાખો: રૂચિત જૈન
રૂચિત જૈનનું કહેવુ છે કે રામ્કો સિમેન્ટમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


બીએચઈએલ માંથી બહાર નીકળી જાઓ: ગૌરાંગ શાહ
ગૌરાંગ શાહનું કહેવુ છે કે બીએચઈએલમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


જીએસએફસીમાં રોકાણ જાળવી રાખો: ગૌરાંગ શાહ
ગૌરાંગ શાહનું કહેવુ છે કે બેન્ક ઓફ બરોડામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


બેન્ક ઓફ બરોડામાં રોકાણ જાળવી રાખો: ગૌરાંગ શાહ
ગૌરાંગ શાહનું કહેવુ છે કે બેન્ક ઓફ બરોડામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


આઈડીબીઆઈમાં રોકાણ જાળવી રાખો: ગૌરાંગ શાહ
ગૌરાંગ શાહનું કહેવુ છે કે આઈડીબીઆઈમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


પીએનબી Giltsમાં 72નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: રૂચિત જૈન
રૂચિત જૈનનું કહેવુ છે કે પીએનબી Giltsમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 72નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


એસબીઆઈ કાર્ડમાં રોકાણ જાળવી રાખો: ગૌરાંગ શાહ
ગૌરાંગ શાહનું કહેવુ છે કે એસબીઆઈ કાર્ડમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.