બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી

દર્શકોના જવાબ આપણે જાણીશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને પ્રુડન્ટ બ્રોકિંગના પ્રદિપ હોતચંદાણી પાસેથી.
ના રોજ પ્રકાશિત Mon, 14, 2021 પર 13:03  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને પ્રુડન્ટ બ્રોકિંગના પ્રદિપ હોતચંદાણી પાસેથી.


રિલાયન્સમાં રોકાણ જાળવી રાખો: પ્રદિપ હોતચંદાણી
પ્રદિપ હોતચંદાણીનું કહેવુ છે કે રિલાયન્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


બજાજ ફાઇનાન્સમાં રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે બજાજ ફાઇનાન્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ડીએચએફએલમાં રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે ડીએચએફએલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


રિલાયન્સ ઇન્ફ્રા માંથી બહાર નીકળી જાઓ: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે રિલાયન્સ ઇન્ફ્રામાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


ટાટા સ્ટીલમાં 1093નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: પ્રદિપ હોતચંદાણી
પ્રદિપ હોતચંદાણીનું કહેવુ છે કે ટાટા સ્ટીલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 1093નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


આરતી ડ્રગ્સમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે આરતી ડ્રગ્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિયર્સમાં રોકાણ જાળવી રાખો: પ્રદિપ હોતચંદાણી
પ્રદિપ હોતચંદાણીનું કહેવુ છે કે ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિયર્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


કોલ ઇન્ડિયા માંથી બહાર નીકળી જાઓ: પ્રદિપ હોતચંદાણી
પ્રદિપ હોતચંદાણીનું કહેવુ છે કે કોલ ઇન્ડિયામાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.