બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી

દર્શકોના જવાબ આપણે જાણીશું માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કર અને ઓપ્યુલેન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝરીના બ્રિજેશ સિંહ પાસેથી.
ના રોજ પ્રકાશિત Thu, 22, 2021 પર 12:41  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કર અને ઓપ્યુલેન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝરીના બ્રિજેશ સિંહ પાસેથી.


આઈસીઆઈસીઆઈ બેન્કમાં રોકાણ જાળવી રાખો: બ્રિજેશ સિંહ
બ્રિજેશ સિંહનું કહેવુ છે કે આઈસીઆઈસીઆઈ બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


આઈડીએફસી ફર્સ્ટ બેન્ક માંથી બહાર નીકળી જાઓ: જગદિશ ઠક્કર
જગદિશ ઠક્કરનું કહેવુ છે કે આઈડીએફસી ફર્સ્ટ બેન્કમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


આઈડીએફસીમાં રોકાણ જાળવી રાખો: જગદિશ ઠક્કર
જગદિશ ઠક્કરનું કહેવુ છે કે આઈડીએફસીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


હિરો મોટો કોર્પમાં રોકાણ જાળવી રાખો: બ્રિજેશ સિંહ
બ્રિજેશ સિંહનું કહેવુ છે કે હિરો મોટો કોર્પમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 600નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


વેદાંતામાં રોકાણ જાળવી રાખો: જગદિશ ઠક્કર
જગદિશ ઠક્કરનું કહેવુ છે કે વેદાંતામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


સ્નોમૅન લૉજિસ્ટિક્સમાં 45નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: જગદિશ ઠક્કર
જગદિશ ઠક્કરનું કહેવુ છે કે સ્નોમૅન લૉજિસ્ટિક્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 45નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ઉષા માર્ટિનમાં 59નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: બ્રિજેશ સિંહ
બ્રિજેશ સિંહનું કહેવુ છે કે ઉષા માર્ટિનમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 59નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.