બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી

દર્શકોના જવાબ આપણે જાણીશું માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કર અને પ્રુડન્ટબ્રોકિંગના પ્રદિપ હોતચંદાણી પાસેથી.
ના રોજ પ્રકાશિત Thu, 29, 2021 પર 12:42  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કર અને પ્રુડન્ટબ્રોકિંગના પ્રદિપ હોતચંદાણી પાસેથી.


સ્ટર્લિંગ એન્ડ વિલ્સનમાં 220નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: પ્રદિપ હોતચંદાણી
પ્રદિપ હોતચંદાણીનું કહેવુ છે કે સ્ટર્લિંગ એન્ડ વિલ્સનમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 20નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


આઈડીએફસી ફર્સ્ટ બેન્ક માંથી બહાર નીકળી જાઓ: પ્રદિપ હોતચંદાણી
પ્રદિપ હોતચંદાણીનું કહેવુ છે કે આઈડીએફસી ફર્સ્ટ બેન્કમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


ટાટા મોટર્સમાં 283નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: પ્રદિપ હોતચંદાણી
પ્રદિપ હોતચંદાણીનું કહેવુ છે કે ટાટા મોટર્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 283નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


અશોક લેલેન્ડમાં રોકાણ જાળવી રાખો: જગદિશ ઠક્કર
જગદિશ ઠક્કરનું કહેવુ છે કે અશોક લેલેન્ડમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


સેલમાં 132નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: પ્રદિપ હોતચંદાણી
પ્રદિપ હોતચંદાણીનું કહેવુ છે કે સેલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 132નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ગ્રીવ્સ કૉટનમાં 157નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: પ્રદિપ હોતચંદાણી
પ્રદિપ હોતચંદાણીનું કહેવુ છે કે ગ્રીવ્સ કૉટનમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 157નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


પેનેશિયા બાયોમાં રોકાણ જાળવી રાખો: જગદિશ ઠક્કર
જગદિશ ઠક્કરનું કહેવુ છે કે પેનેશિયા બાયોમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.