બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: જાણો તમારા શૅરો પર સલાહ

દર્શકોના જવાબ આપણે જાણીશું અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસીમ મહેતા અને મોનાર્ક કેપિટલના કુનાલ શાહ પાસેથી.
ના રોજ પ્રકાશિત Tue, 27, 2016 પર 12:41  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસીમ મહેતા અને મોનાર્ક કેપિટલના કુનાલ શાહ પાસેથી.


આઈએફસીઆઈમાં રોકાણ જાળવી રાખો: અસીમ મહેતા
અસીમ મહેતાનું કહેવુ છે કે આઈએફસીઆઈમાં નીચાના લેવલ થી ઉપર આવ્યું છે. આ સ્ટૉકમાં 1-2 મહિનામાં 34-35નો ભાવ આવી શકે છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો.


એસસીઆઈ માથી બહાર નીકળી જાઓ: અસીમ મહેતા
અસીમ મહેતાનું કહેવુ છે કે એસસીઆઈમાં કોઈ પણ તેજી જોવી નથી મળી. આ સ્ટૉક માથી બહાર નીકળી જાઓ. આ સ્ટૉકમાં રોકાણ જાળવવા કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવો જેમ કે કિર્લોસ્કરમાં રોકાણ જાળવી રાખો.


આઈએફસીઆઈમાં 27નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: કુનાલ શાહ
કુનાલ શાહનું કહેવુ છે કે આઈએફસીઆઈમાં 27-28ના લેવલ પર સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે. આ સ્ટૉકમાં 30-31ના લેવલ જોવા મળી શકે છે. આ સ્ટૉકમાં 27નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં 34-35ના લેવલ જોવા મળી શકે છે.


જસ્ટ ડાયલ માથી બહાર નીકળી જાઓ: કુનાલ શાહ
કુનાલ શાહનું કહેવુ છે કે જસ્ટ ડાયલમાં નબળાઇ જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી શકે છે. આ સ્ટૉક માથી બહાર નીકળી જાઓ. આ સ્ટૉકમાં 510-520ના લેવલ જોવા મળી શકે છે. આ સ્ટૉકમાં તેજી જોવા ન મળી શકે છે.


રિલાયન્સમાં રોકાણ જાળવી રાખો: અસીમ મહેતા
અસીમ મહેતાનું કહેવુ છે કે રિલાયન્સમાં સારી મુવ જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 1300-1350નો ભાવ રાખી શકો. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારા રીટર્ન આવી શકે છે.


ફાઇનોટેક્સ કેમિકલ્સમાં 26નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: કુનાલ શાહ
કુનાલ શાહનું કહેવુ છે કે ફાઇનોટેક્સ કેમિકલ્સમાં સારી રેલી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં 29-30ના લેવલ જોવા મળી રહ્યા છે. આ સ્ટૉકમાં 36-38ના લક્ષ્યાંક આવી શકે છે. આ સ્ટૉકમાં 26નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો.


આઈસીઆઈસીઆઈ બેન્કમાં 250નો સ્ટૉપલોસ રાખીનો રોકાણ જાળવી રાખો: કુનાલ શાહ
કુનાલ શાહનું કહેવુ છે કે આઈસીઆઈસીઆઈ બેન્કમાં 250નો સ્ટૉપલોસ રાખીનો રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં 28-290ના લક્ષ્યાંક જોવા મળી શકે છે. આ સ્ટૉકમાં સારા રીટર્ન આવી શકે છે.


ટાટા મોટર્સમાં ખરીદી કરી શકો છો: કુનાલ શાહ
કુનાલ શાહનું કહેવુ છે કે ટાટા મોટર્સમાં હજી રાહ જોઓ. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારા રીટર્ન આવી શકે છે. આ સ્ટૉકમાં 520-525નો સપોર્ટ છે. આ સ્ટૉક 600-620ના લેવલ જોવા મળી શકે છે. આ સ્ટૉકમાં ખરીદી કરી શકો છો.


ટેક મહિન્દ્રામાં રોકાણ જાળવી રાખો: કુનાલ શાહ
કુનાલ શાહનું કહેવુ છે કે ટેક મહિન્દ્રામાં 420-450ના સારી રેન્જ છે. આ સ્ટૉકમાં 420-450ના રેન્જમાં ટ્રેડ કરીને ઉપરના તરફ જાઈ શકે છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં 480-500ના લેવલ પર ફરી ખરીદી કરી શકો છો.


એક્સિસ બેન્કમાં 525નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: કુનાલ શાહ
કુનાલ શાહનું કહેવુ છે કે એક્સિસ બેન્કમાં સારો સપોર્ટ લેવલ પર આવતો જોવા મળી રહ્યો છે. આ સ્ટૉકમાં 530-535ના લેવલ પણ જાવા મળી શકે છે. આ સ્ટૉકમાં 525નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં 585ના લેવલ જોવા મળી શકે છે.


ઇશાન ડાયસ કેમિક્લ્સમાં રાકોણ જાળવી રાખો: અસીમ મહેતા
અસીમ મહેતાનું કહેવુ છે કે ઇશાન ડાયસ કેમિક્લ્સના માર્કેટમાં સારી ટ્રેન્ડમાં ચાલી રહી છે. આ સ્ટૉકમાં 16-17 રૂપિયાના પાસે ટ્રેડ કરી રહ્યો છે. આ સ્ટૉકમાં સારી તેજી પણ જાવા મળી રહી છે. આ સ્ટૉકમાં રાકોણ જાળવી રાખો.


બોદલ કેમિક્લ્સમાં 135નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: કુનાલ શાહ
કુનાલ શાહનું કહેવુ છે કે બોદલ કેમિક્લ્સમાં 50-58ની રેલીથી સરૂવાત કરી છે. આ સ્ટૉકમાં 150ના લેવલ પણ જોવા મળી રહ્યા છે. આ સ્ટૉકમાં 135નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સટૉકમાં 180-185ના લેવલ જોવા મળી શકે છે.


અલ્હાબાદ બેન્કમાં રોકાણ જાળવી રાખો: અસીમ મહેતા
અસીમ મહેતાનું કહેવુ છે કે અલ્હાબાદ બેન્કમાં 1 વર્ષ માટે રોકાણ જાળવી શકો છો. આ સ્ટૉકમાં સરો રીટર્ન આવી શકે છે.


આઈડીબીઆઈ બેન્કમાં રોકીણ જાળવી રાખો: અસીમ મહેતા
અસીમ મહેતાનું કહેવુ છે કે આઈડીબીઆઈ બેન્કમાં હજી રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં 6-7 મહિના પછી સારા લેવલ જોવા મળી શકે છે. આ સ્ટૉકમાં રોકીણ જાળવી રાખો.