બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: જાણો તમારા શૅરો પર સલાહ

ના રોજ પ્રકાશિત Fri, 21, 2016 પર 12:54  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું પ્રિસીઝન ઇન્વેસ્ટમેન્ટસના જીગ્નેશ મહેતા અને માર્કેટ એકસપર્ટ જગદીશ ઠક્કર પાસેથી.


રિલાયન્સ ડિફેન્સ માથી બહાર નીકળી જોઓ: જીગ્નેશ મહેતા
જીગ્નેશ મહેતાનું કહેવુ છે કે રિલાયન્સ ડિફેન્સમાં 70 રૂપિયાના ઉપર નથી જતો ત્યાર સુધી સ્ટૉકમાં રોકાણ ન કરો. આ સ્ટૉક માથી બહાર નીકળી જોઓ.


એસ્ટ્રા માઇક્રોમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: જીગ્નેશ મહેતા
જીગ્નેશ મહેતાનું કહેવુ છે કે એસ્ટ્રા માઇક્રોમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. આ સ્ટૉકમાં 105ના ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી શકો છો. આ સ્ટૉકમાં સારો રીટર્ન આવી શકે છે.


આઈડીબીઆઈ બેન્કમાં 67નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: જીગ્નેશ મહેતા
જીગ્નેશ મહેતાનું કહેવુ છે કે આઈડીબીઆઈ બેન્કમાં સારો રીટર્ન આવી શકે છે. આ સ્ટૉકમાં 67નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં 80ના લેવલ જોવા મળી શકે છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો.


આઈડીબીઆઈ બેન્કમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે આઈડીબીઆઈ બેન્કમાં સારા રીટર્ન આવી શકે છે. આ સ્ટૉકમાં 2-3 વર્ષ માંટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો.


લક્ષ્મી મશીન વર્ક્સમાં રોકાણ જાળવી રોખો: જીગ્નેશ મહેતા
જીગ્નેશ મહેતાનું કહેવુ છે કે એલએમડબ્લુમાં 4100ના ઉપર આવી ગયો છે. આ સ્ટૉકમાં સારો રીટર્ન આવી શકે છે. આ સ્ટૉકમાં 2 વર્ષ માટે રોકાણ જાળવી શકો. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રોખો.


માઇન્ડટેક ઇન્ડિયામાં 80નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: જીગ્નેશ મહેતા
જીગ્નેશ મહેતાનું કહેવુ છે કે માઇન્ડટેક ઇન્ડિયામાં 6 મહિનાનું આઉટલુક રાખોવો જોઇએ. આ સ્ટૉકમાં 80 રૂપિયાનો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં 100-110ના લેવલ જોવા મળી શકે છે.


નોસિલમાં પાર્શિયલ પ્રોફીટ બુક કરીલો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે નોસિલમાં હાલના ભાવ પર 60% પ્રોફીટ જોવા મળી રહ્યો છે. આ સ્ટૉકમાં સારો રીટર્ન આવી શકે છે. આ સ્ટૉકમાં પાર્શિયલ પ્રોફીટ બુક કરીલો.


થર્મેક્સમાં રોકાણ જાળવી રાખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે થર્મેક્સમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો રીટર્ન આવી શકે છે.


નેટ્કો ફાર્મામાં 540નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: જીગ્નેશ મહેતા
જીગ્નેશ મહેતાનું કહેવુ છે કે નેટ્કો ફાર્મામાં સારો સ્ટૉક છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉક ઉપરના તરફ જોતો જોવા મળી રહ્યો છે. આ સ્ટૉકમાં 540નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં 700ના લેવલ બ્રેક કરેતો સ્ટૉકમાં 15%ની તેજી જોવા મળી શકે છે.