બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: જાણો તમારા શૅરો પર સલાહ

ના રોજ પ્રકાશિત Mon, 12, 2017 પર 15:37  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું માર્કેટ એકસપર્ટ જગદીશ ઠક્કર અને ગ્લૉબ કેપિટલના નિરવ વખારીયા પાસેથી.


ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સમાં 1140નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: નિરવ વખારીયા
નિરવ વખારીયાનું કહેવુ છે કે ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 1140નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 1175-1180ના લક્ષ્યાંક આવી શકે છે.


એનએચપીસીમાં 30નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે એનએચપીસીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 30નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


આઈએફસીઆઈમાં રોકાણ જાળવી રાખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે આઈએફસીઆઈમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


સોમા ટેક્સટાઇલ્સ માંથી બહાર નીકળી જાઓ: નિરવ વખારીયા
નિરવ વખારીયાનું કહેવુ છે કે સોમા ટેક્સટાઇલ્સમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


આઈટીસીમાં રોકાણ જાળવી રાખો: નિરવ વખારીયા
નિરવ વખારીયાનું કહેવુ છે કે આઈટીસીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 300ના લેવલ પાસે સ્ટૉકમાં નવી ખરીદી કરી શકો છો.


હિંદૂસ્તાન યુનિલીવરમાં 1050નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: નિરવ વખારીયા
નિરવ વખારીયાનું કહેવુ છે કે હિંદૂસ્તાન યુનિલીવરમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 1050નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


સિમ્ફની માંથી બહાર નીકળી જાઓ: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે સિમ્ફનીમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


ટૂરિઝમ ફાઇનાન્સ કોર્પોરેશનમાં 90નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે ટૂરિઝમ ફાઇનાન્સ કોર્પોરેશનમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 90નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.