બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: જાણો તમારા શૅરો પર સલાહ

ના રોજ પ્રકાશિત Mon, 19, 2017 પર 13:03  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું ટ્રે કોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ અને આઈએફસીઆઈ ફાઇનાન્શિયલ્સના રાહુલ રાંદેરીયા અને માર્કેટ એકસપર્ટ જગદીશ ઠક્કર પાસેથી.


પીએનબી હાઉસિંગમાં રોકાણ જાળવી રાખો: રાહુલ રાંદેરીયા
રાહુલ રાંદેરીયાનું કહેવુ છે કે પીએનબી હાઉસિંગમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


સેટ્કો ઓટમોટિવમાં 34નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: રાહુલ રાંદેરીયા
રાહુલ રાંદેરીયાનું કહેવુ છે કે સેટ્કો ઓટમોટિવમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 34નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


અદાણી પાવર માંથી બહાર નીકળી જાઓ: પાર્થિવ શાહ
પાર્થિવ શાહનું કહેવુ છે કે અદાણી પાવરમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં જાળવી રાખો. આ સ્ટૉકમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


સીડીએસએલમાં રોકાણ જાળવી રાખો: પાર્થિવ શાહ
પાર્થિવ શાહનું કહેવુ છે કે સીડીએસએલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


સિપ્લામાં 540નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: રાહુલ રાંદેરીયા
રાહુલ રાંદેરીયાનું કહેવુ છે કે સિપ્લામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 540નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


એચસીએલ ઇન્ફોસિસ્ટમ્સમાં રોકાણ જાળવી રાખો: પાર્થિવ શાહ
પાર્થિવ શાહનું કહેવુ છે કે એચસીએલ ઇન્ફોસિસિટમ્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ઓરોબિન્દો ફાર્મામાં રોકાણ જાળવી રોખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે ઓરોબિન્દો ફાર્મામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રોખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 1-2 વર્ષમાં સારો રિટર્ન આવી શકે છે.


ઇન્ડિયાબુલ્સ રિયલએસ્ટેટમાં 187નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: રાહુલ રાંદેરીયા
રાહુલ રાંદેરીયાનું કહેવુ છે કે ઇન્ડિયાબુલ્સ રિયલએસ્ટેટમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 187નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


જીએમઆર ઉન્ફ્રામાં 70નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રોખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે જીએમઆર ઉન્ફ્રામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 70નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રોખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારો રિટર્ન આવી શકે છે.


જેકે ટાયરમાં 160નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રોખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે જેકે ટાયરમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 160નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રોખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારો રિટર્ન આવી શકે છે.


ગુજરાત આલ્કલીમાં રોકાણ જાળવી રોખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે ગુજરાત આલ્કલીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રોખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારો રિટર્ન આવી શકે છે.


એક્સ ઓપ્ટિફાઇબરમાં 17.90નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: રાહુલ રાંદેરીયા
રાહુલ રાંદેરીયાનું કહેવુ છે કે એક્સ ઓપ્ટિફાઇબરમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 17.90નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 23ના લેવલ આવી શકે છે.