બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: જાણો તમારા શૅરો પર સલાહ

ના રોજ પ્રકાશિત Thu, 10, 2017 પર 12:39  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું માર્કેટ એકસપર્ટ જગદીશ ઠક્કર અને લવકુશ ફિનસર્વના કુશ ઘોડાસરા પાસેથી.


પાવર ફાયનાન્સ કોર્પોરેશન માંથી બહાર નીકળી જાઓ: કુશ ઘોડાસરા
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે પાવર ફાયનાન્સ કોર્પોરેશનમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


આરસીએફમાં 86નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: કુશ ઘોડાસરા
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે આરસીએફમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 86નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 102-104ના લેવલ આવી શકે છે.


સ્નાઇડર ઇલેક્ટ્રીક્સમાં 110નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: કુશ ઘોડાસરા
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે સ્નાઇડર ઇલેક્ટ્રીક્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 110નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 225ના લેવલ આવી શકે છે.


સેન્ટ્રમ કેપિટલ માંથી બહાર નીકળી જાઓ: કુશ ઘોડાસરા
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે સેન્ટ્રમ કેપિટલમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


મનાલી પેટ્રોમાં રોકાણ જાળવી રાખો: કુશ ઘોડાસરા
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે મનાલી પેટ્રોમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 38ના લેવલ આવે તો સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


સીએટમાં રોકાણ જાળવી રાખો: કુશ ઘોડાસરા
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે સીએટમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ટાટા મોટર્સમાં રોકાણ જાળવી રાખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે ટાટા મોટર્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ડીસીબી બેન્કમાં રોકાણ જાળવી રાખો: કુશ ઘોડાસરા
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે ડીસીબી બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 280 લેવલ આવી શકે છે.


ડૉ. રેડ્ડીઝમાં લાંબા ગાળામાં રોકાણ જાળવી રાખો: જગદીશ ઠક્કર
જગદીશ ઠક્કરનું કહેવુ છે કે ડૉ. રેડ્ડીઝમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળામાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.