બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 08, 2017 પર 12:44  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું જીયોજીત ફાઇનાન્શિયલ્સના ગૌરાંગ શાહ અને શેર ઇન્ડિયા સિકયોરીટીઝના નિરવ વખારીયા પાસેથી.


ભારતી એરટેલમાં 475નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: નિરવ વખારીયા
નિરવ વખારીયાનું કહેવુ છે કે ભારતી એરટેલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 475નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં 625ના લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


અશોક લેલેન્ડમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: ગૌરાંગ શાહ
ગૌરાંગ શાહનું કહેવુ છે કે અશોક લેલેન્ડમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ધનલક્ષ્મી બૅન્કમાં 32નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: નિરવ વખારીયા
નિરવ વખારીયાનું કહેવુ છે કે ધનલક્ષ્મી બૅન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 32નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


રિલાયન્સ નિપ્પોન માંથી બહાર નીકળી જાઓ: ગૌરાંગ શાહ
ગૌરાંગ શાહનું કહેવુ છે કે રિલાયન્સ નિપ્પોનમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


જૈન ઇરીગેશન ડીવીઆર માંથી બહાર નીકળી જાઓ: નિરવ વખારીયા
નિરવ વખારીયાનું કહેવુ છે કે જૈન ઇરીગેશન ડીવીઆરમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


હિન્દુસ્તાન કોપરમાં રોકાણ જાળવી રાખો: નિરવ વખારીયા
નિરવ વખારીયાનું કહેવુ છે કે હિન્દુસ્તાન કોપરમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં 135ના લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


સુઝલોન એનર્જી માંથી બહાર નીકળી જાઓ: ગૌરાંગ શાહ
ગૌરાંગ શાહનું કહેવુ છે કે સુઝલોન એનર્જીમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ માંથી બહાર નીકળી જાઓ: નિરવ વખારીયા
નિરવ વખારીયાનું કહેવુ છે કે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


યસ બેન્કમાં રોકાણ જાળવી રાખો: ગૌરાંગ શાહ
ગૌરાંગ શાહનું કહેવુ છે કે યસ બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ટાટા એલેક્સીમાં 850નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: નિરવ વખારીયા
નિરવ વખારીયાનું કહેવુ છે કે ટાટા એલેક્સીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 850નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


હિન્દ કોપરમાં રોકાણ જાળવી રાખો: નિરવ વખારીયા
નિરવ વખારીયાનું કહેવુ છે કે હિન્દ કોપરમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


એમએમટીસીમાં 87નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: નિરવ વખારીયા
નિરવ વખારીયાનું કહેવુ છે કે એમએમટીસીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 87નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.