બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી

ના રોજ પ્રકાશિત Thu, 23, 2017 પર 12:42  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું રૂપી ગેન્સના પ્રતિત પટેલ અને આઈએફસીઆઈ ફાઇનાન્શિયલ્સના રાહુલ રાંદેરીયા પાસેથી.


ફેડરલ બેન્કમાં રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે ફેડરલ બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં 145-146ના લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં નવી ખરીદી કરી શકો છો.


ફેડરલ બેન્કમાં 100નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: રાહુલ રાંદેરીયા
રાહુલ રાંદેરીયાનું કહેવુ છે કે ફેડરલ બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 100નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં નવી ખરીદી કરી શકો છો.


આઈઓએલમાં 67નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: રાહુલ રાંદેરીયા
રાહુલ રાંદેરીયાનું કહેવુ છે કે આઈઓએલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 67નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


એચયુએલમાં લાંબા ગાલા માટે રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે એચયુએલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાલા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં 1200-1300ના લેવલ આવે તો સ્ટૉકમાં પ્રોફીટ બુક કરીલો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


વિપ્રો માંથી બહાર નીકળી જાઓ: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે વિપ્રોમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


તારા જ્વેલ્સમાં 16નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: રાહુલ રાંદેરીયા
રાહુલ રાંદેરીયાનું કહેવુ છે કે તારા જ્વેલ્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 16નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


તારા જ્વેલ્સ માંથી બહાર નીકળી જાઓ: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે તારા જ્વેલ્સમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


આઈટીઆઈમાં 137નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: રાહુલ રાંદેરીયા
રાહુલ રાંદેરીયાનું કહેવુ છે કે આઈટીઆઈમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 137નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


કંસાઇ નેરોલેકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે કંસાઇ નેરોલેકમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં નવી ખરીદી કરી શકો છો.


એમએમટીસીમાં 66નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: રાહુલ રાંદેરીયા
રાહુલ રાંદેરીયાનું કહેવુ છે કે એમએમટીસીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 66નો સ્ટૉપલોસ રાખીને લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


સીઈએસસી માંથી બહાર નીકળી જાઓ: રાહુલ રાંદેરીયા
રાહુલ રાંદેરીયાનું કહેવુ છે કે સીઈએસસીમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.