બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી

ના રોજ પ્રકાશિત Mon, 14, 2019 પર 12:39  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું અસિમ મહેતા એન્ડ અસોસિએટ્સના ડિરેક્ટર અસિમ મહેતા અને એસએસજે ફાઇનાન્સના રાજન શાહ પાસેથી.


બંધન બેન્કમાં લાબાં ગાળા માટે રોકાણ જાળવી રાખો: રાજન શાહ
રાજન શાહનું કહેવુ છે કે બંધન બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાબાં ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


અલ્ટ્રાટેક સિમેન્ટમાં રોકાણ જાળવી રાખો: અસિમ મહેતા
અસિમ મહેતાનું કહેવુ છે કે અલ્ટ્રાટેક સિમેન્ટમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ઇન્ડિયા ગ્લાયકોલમાં રોકાણ જાળવી રાખો: અસિમ મહેતા
અસિમ મહેતાનું કહેવુ છે કે ઇન્ડિયા ગ્લાયકોલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


સન ફાર્મામાં રોકાણ જાળવી રાખો: અસિમ મહેતા
અસિમ મહેતાનું કહેવુ છે કે સન ફાર્મામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


એલએન્ડટીમાં રોકાણ જાળવી રાખો: અસિમ મહેતા
અસિમ મહેતાનું કહેવુ છે કે એલએન્ડટીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


આઈડીએફસી બેન્કમાં 42નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: રાજન શાહ
રાજન શાહનું કહેવુ છે કે આઈડીએફસી બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 42નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ડાબરમાં 400નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: રાજન શાહ
રાજન શાહનું કહેવુ છે કે ડાબરમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 400નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


રોલ્ટા માંથી બહાર નીકળી જાઓ: અસિમ મહેતા
અસિમ મહેતાનું કહેવુ છે કે રોલ્ટામાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


જીએમઆર ઇન્ફ્રામાં 14.50નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: રાજન શાહ
રાજન શાહનું કહેવુ છે કે જીએમઆર ઇન્ફ્રામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 14.50નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.