બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 12:42  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને લવકુશ ફિનસર્વના કુશ ઘોડાસરા પાસેથી.


ઇન્ફોસિસમાં 780નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: કુશ ઘોડાસરા
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે ઇન્ફોસિસમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 780નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


એવન્યુ સુપરમાર્ટમાં 1400નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: કુશ ઘોડાસરા
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે એવન્યુ સુપરમાર્ટમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 1400નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.