બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 24, 2019 પર 12:34  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું જીયોજીત ફાઈનાન્શિયલના ગૌરાંગ શાહ અને શેર ઇન્ડિયા સિક્યોરિટીઝના નિરવ વખારીયા પાસેથી.


ટીસીએસમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: ગૌરાંગ શાહ
ગૌરાંગ શાહનું કહેવુ છે કે ટીસીએસમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


આઈડીએફસી ફર્સ્ટ બેન્ક માંથી બહાર નીકળી જાઓ: નિરવ વખારીયા
નિરવ વખારીયાનું કહેવુ છે કે આઈડીએફસી ફર્સ્ટ બેન્કમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


એસીસીમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: ગૌરાંગ શાહ
ગૌરાંગ શાહનું કહેવુ છે કે એસીસીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


યસ બેન્કમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: ગૌરાંગ શાહ
ગૌરાંગ શાહનું કહેવુ છે કે યસ બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


અશોક લેલેન્ડમાં માંથી બહાર નીકળી જાઓ: નિરવ વખારીયા
નિરવ વખારીયાનું કહેવુ છે કે અશોક લેલેન્ડમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


સ્ટરલાઇટ ટેકમાં 160નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: નિરવ વખારીયા
નિરવ વખારીયાનું કહેવુ છે કે સ્ટરલાઇટ ટેકમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 160નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ટાટા એલેક્સીમાં 920નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: નિરવ વખારીયા
નિરવ વખારીયાનું કહેવુ છે કે ટાટા એલેક્સીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 920નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


એસ્ટ્રોન પેપર માંથી બહાર નીકળી જાઓ: નિરવ વખારીયા
નિરવ વખારીયાનું કહેવુ છે કે ટાટા એલેક્સીમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


એચઈજીમાં 1500નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: નિરવ વખારીયા
નિરવ વખારીયાનું કહેવુ છે કે એચઈજીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 1500નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


આઈએફસીઆઈ માંથી બહાર નીકળી જાઓ: ગૌરાંગ શાહ
ગૌરાંગ શાહનું કહેવુ છે કે આઈએફસીઆઈમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


એસબીઆઈમાં 300નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: નિરવ વખારીયા
નિરવ વખારીયાનું કહેવુ છે કે એસબીઆઈમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 300નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.