બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી

ના રોજ પ્રકાશિત Thu, 08, 2019 પર 12:50  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને એન્જલ બ્રોકિંગના રૂચિત જૈન પાસેથી.


રિલાયન્સમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: રૂચિત જૈન
રૂચિત જૈનનું કહેવુ છે કે રિલાયન્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


અશોક લેલેન્ડ માંથી બહાર નીકળી જાઓ: રૂચિત જૈન
રૂચિત જૈનનું કહેવુ છે કે અશોક લેલેન્ડમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


બેન્ક ઓફ બરોડા માંથી બહાર નીકળી જાઓ: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે યસ બેન્કમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


ટાટા પાવર માંથી બહાર નીકળી જાઓ: રૂચિત જૈન
રૂચિત જૈનનું કહેવુ છે કે ટાટા પાવરમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


એસબીઆઈ લાઇફમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે એસબીઆઈ લાઇફમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


એચડીએફસી લાઇફમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે એચડીએફસી લાઇફમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


સિમેન્સમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: રૂચિત જૈન
રૂચિત જૈનનું કહેવુ છે કે સિમેન્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


આઈટીસી માંથી બહાર નીકળી જાઓ: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે આઈટીસીમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


વિપ્રોમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે વિપ્રોમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


અદાણી ગ્રીન માંથી બહાર નીકળી જાઓ: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે વિપ્રોમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


અદાણી ગેસ માંથી બહાર નીકળી જાઓ: પ્રતિત પટેલ
પ્રતિત પટેલનું કહેવુ છે કે અદાણી ગેસમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.