બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી

ના રોજ પ્રકાશિત Tue, 13, 2019 પર 12:38  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું અસિમ મહેતા એન્ડ અસોસિએશનના અસિમ મહેતા અને નિમેષ ઠાકર ડોટ કોમના નિમેષ ઠાકર પાસેથી.


બ્રિટાનિયા માંથી બહાર નીકળી જાઓ: રાજન શાહ
નિમેશ ઠાકરનું કહેવુ છે કે બ્રિટાનિયામાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


અશોક લેલેન્ડમાં 57નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: રાજન શાહ
નિમેશ ઠાકરનું કહેવુ છે કે અશોક લેલેન્ડમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 57નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


બેન્ક ઓફ બરોડમાં 85નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: રાજન શાહ
નિમેશ ઠાકરનું કહેવુ છે કે બેન્ક ઓફ બરોડમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 85નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


અજંતા ફાર્મામાં 940નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: રાજન શાહ
નિમેશ ઠાકરનું કહેવુ છે કે અજંતા ફાર્મામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 940નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ઓરિયન્ટ પેપર માંથી બહાર નીકળી જાઓ: અસિમ મહેતા
અસિમ મહેતાનું કહેવુ છે કે ઓરિયન્ટ પેપરમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


રિલાયન્સ કમ્યુનિકેશન માંથી બહાર નીકળી જાઓ: રાજન શાહ
નિમેશ ઠાકરનું કહેવુ છે કે રિલાયન્સ કમ્યુનિકેશનમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


મઘરસન સુમીમાં રોકાણ જાળવી રાખો: અસિમ મહેતા
અસિમ મહેતાનું કહેવુ છે કે મઘરસન સુમીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


એબિ કેપિટલમાં રોકાણ જાળવી રાખો: અસિમ મહેતા
અસિમ મહેતાનું કહેવુ છે કે એબિ કેપિટલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.