બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 12:37  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું જીયોજીત ફાઈનાન્શિયલના ગૌરાંગ શાહ અને ચોઈઝ બ્રોકિંગના કુનાલ પરાર પાસેથી.


આઈટીસીમાં રોકાણ જાળવી રાખો: કુનાલ પરાર
કુનાલ પરારનું કહેવુ છે કે આઈટીસીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


અશોક લેલેન્ડમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: કુનાલ પરાર
કુનાલ પરારનું કહેવુ છે કે અશોક લેલેન્ડમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


સન ફાર્મામાં 365નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: કુનાલ પરાર
કુનાલ પરારનું કહેવુ છે કે સન ફાર્મામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 365નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


રાઇટ્સમાં 225નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: કુનાલ પરાર
કુનાલ પરારનું કહેવુ છે કે રાઇટ્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 225નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ટાટા સ્ટીલમાં રોકાણ જાળવી રાખો: કુનાલ પરાર
કુનાલ પરારનું કહેવુ છે કે ટાટા સ્ટીલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ઓરોબિન્દો ફાર્મા માંથી બહાર નીકળી જાઓ: કુનાલ પરાર
કુનાલ પરારનું કહેવુ છે કે ઓરોબિન્દો ફાર્મામાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


એચડીએફસી એએમસીમાં 2050નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: કુનાલ પરાર
કુનાલ પરારનું કહેવુ છે કે એચડીએફસી એએમસીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 2050નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


રિલાયન્સમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો: ગૌરાંગ શાહ
ગૌરાંગ શાહનું કહેવુ છે કે રિલાયન્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


કોલ ઇન્ડિયામાં 190નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો: કુનાલ પરાર
કુનાલ પરારનું કહેવુ છે કે કોલ ઇન્ડિયામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 190નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.