બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બ્રિજેશ સોનીની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 24, 2019 પર 11:10  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના બ્રિજેશ સોની પાસેથી.

બાટા ઈન્ડિયા: ખરીદો, સ્ટૉપલોસ - 1424, લક્ષ્યાંક - 1511 (2-4 દિવસ માટે).

ટાટા સ્ટીલ: વેચો, સ્ટૉપલોસ - 529, લક્ષ્યાંક - 504 (2-4 દિવસ માટે).