બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બીટીએસટી આઈટીસી, એનએમડીસી: સુમીત બગડિયા

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 15:16  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈટીસી પર સ્ટૉપલૉસ રૂપિયા 290 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 300-305 છે. વર્તમાન ભાવ રૂપિયા 295.60 છે. આ શેરને બીટીએસટી કરી શકાય છે.


એનએમડીસી પર સ્ટૉપલૉસ રૂપિયા 89.50 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 96-98 છે. વર્તમાન ભાવ રૂપિયા 92.45 છે. આ શેરને બીટીએસટી કરી શકાય છે.