બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો ભારત ફોર્જ, મધરસન સુમી: અમિત ભૂપતાની

ના રોજ પ્રકાશિત Tue, 18, 2019 પર 16:29  |  સ્ત્રોત : CNBC-Bajar

ભારત ફોર્જ પર સ્ટૉપલૉસ રૂપિયા 448 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 420 છે. આ શેરને 2-3 દિવસ માટે ખરીદી શકાય છે.

મધરસન સુમી પર સ્ટૉપલૉસ રૂપિયા 118 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 132 છે. આ શેરને 2-3 દિવસ માટે ખરીદી શકાય છે.