બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો ડીએલએફ, એક્સાઈડ: સમીર સેઠ

ના રોજ પ્રકાશિત Thu, 27, 2020 પર 16:55  |  સ્ત્રોત : CNBC-Bajar

ડીએલએફ પર સ્ટૉપલૉસ રૂપિયા 202 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 223 છે. આ શેરને 1-2 દિવસ માટે ખરીદી શકાય છે.

એક્સાઈડ પર સ્ટૉપલૉસ રૂપિયા 166 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 183 છે. આ શેરને 1-2 દિવસ માટે ખરીદી શકાય છે.