બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો એચડીએફસી, ટાટા પાવર: બ્રિજેશ ભાટીયા

ના રોજ પ્રકાશિત Mon, 01, 2019 પર 16:09  |  સ્ત્રોત : CNBC-Bajar

એચડીએફસી પર સ્ટૉપલૉસ રૂપિયા 2195 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 2350 છે. આ શેરને 2-3 સપ્તાહ માટે ખરીદી શકાય છે.

ટાટા પાવર પર સ્ટૉપલૉસ રૂપિયા 68 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 75 છે. આ શેરને 1 સપ્તાહ માટે ખરીદી શકાય છે.