બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો હિંદ ઝિંક, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ: નિમેષ ઠાકર

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 16:09  |  સ્ત્રોત : CNBC-Bajar

હિંદ ઝિંક પર સ્ટૉપલૉસ રૂપિયા 227 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 240/245 છે. આ શેરને 2-3 દિવસ માટે ખરીદી શકાય છે.

બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ પર સ્ટૉપલૉસ રૂપિયા 750 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 785 છે. આ શેરને 2-3 દિવસ માટે ખરીદી શકાય છે.