બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો હિંદ ઝિંક, એક્સાઇડ ઈન્ડસ્ટ્રીઝ: વિકાસ જૈન

ના રોજ પ્રકાશિત Thu, 07, 2019 પર 16:58  |  સ્ત્રોત : CNBC-Bajar

હિંદ ઝિંક પર સ્ટૉપલૉસ રૂપિયા 199 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 235 છે. આ શેરને 8-10 દિવસ માટે ખરીદી શકાય છે.

એક્સાઇડ ઈન્ડસ્ટ્રીઝ પર સ્ટૉપલૉસ રૂપિયા 176 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 208 છે. આ શેરને 8-10 દિવસ માટે ખરીદી શકાય છે.