બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો લ્યુપિન, રિલેક્સો: બ્રિજેશ ભાટીયા

ના રોજ પ્રકાશિત Tue, 23, 2019 પર 16:34  |  સ્ત્રોત : CNBC-Bajar

લ્યુપિન પર સ્ટૉપલૉસ રૂપિયા 835 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 910 છે. આ શેરને 3-4 દિવસ માટે ખરીદી શકાય છે.

રિલેક્સો પર સ્ટૉપલૉસ રૂપિયા 844 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1000 છે. આ શેરને 3-4 દિવસ માટે ખરીદી શકાય છે.