બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો પેજ ઈન્ડસ્ટ્રી, કાવેરી સિડ્સ: નિમેષ ઠાકર

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 16:26  |  સ્ત્રોત : CNBC-Bajar

પેજ ઈન્ડસ્ટ્રી પર સ્ટૉપલૉસ રૂપિયા 25100 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 26750/27750 છે. આ શેરને 1 સપ્તાહ માટે ખરીદી શકાય છે.

કાવેરી સિડ્સ પર સ્ટૉપલૉસ રૂપિયા 540 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 580 છે. આ શેરને 2-3 દિવસ માટે ખરીદી શકાય છે.