બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો રિલાયન્સ, ટીસીએસ: અર્પણ શાહ

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 16:18  |  સ્ત્રોત : CNBC-Bajar

રિલાયન્સ પર સ્ટૉપલૉસ રૂપિયા 1240 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1270-1290 છે. આ શેરને 4-5 દિવસ માટે ખરીદી શકાય છે.

ટીસીએસ પર સ્ટૉપલૉસ રૂપિયા 2010 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 2090-2110 છે. આ શેરને 8-10 દિવસ માટે ખરીદી શકાય છે.


ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.