બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો એસબીઆઈ, ગ્રાસિમ: વિકાસ જૈન

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 16:55  |  સ્ત્રોત : CNBC-Bajar

એસબીઆઈ પર સ્ટૉપલૉસ રૂપિયા 265 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 315 છે. આ શેરને 8-10 દિવસ માટે ખરીદી શકાય છે.

ગ્રાસિમ પર સ્ટૉપલૉસ રૂપિયા 690 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 735 છે. આ શેરને 4-5 દિવસ માટે ખરીદી શકાય છે.