બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો ટાટા સ્પોન્જ, ટિનપ્લેટ: વિનય રાજાણી

ના રોજ પ્રકાશિત Fri, 25, 2018 પર 16:15  |  સ્ત્રોત : CNBC-Bajar

ટાટા સ્પોન્જ પર સ્ટૉપલૉસ રૂપિયા 1070 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1150 છે. આ શેરને 2-4 દિવસ માટે ખરીદી શકાય છે.

ટિનપ્લેટ પર સ્ટૉપલૉસ રૂપિયા 191 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 205 છે. આ શેરને 2-4 દિવસ માટે ખરીદી શકાય છે.