બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો ટાઈટન, ઈરોઝ મીડિયા: કુનાલ પરાર

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 16:26  |  સ્ત્રોત : CNBC-Bajar

ટાઈટન પર સ્ટૉપલૉસ રૂપિયા 840 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 915 છે. આ શેરને 1-2 સપ્તાહ માટે ખરીદી શકાય છે.

ઈરોઝ મીડિયા પર સ્ટૉપલૉસ રૂપિયા 170 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 205-210 છે. આ શેરને 1-2 સપ્તાહ માટે ખરીદી શકાય છે.