બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો ટોરેન્ટ ફાર્મા, એશિયન પેંટ્સ: પ્રશાંત શાહ

ના રોજ પ્રકાશિત Wed, 31, 2019 પર 16:18  |  સ્ત્રોત : CNBC-Bajar

ટોરેન્ટ ફાર્મા પર સ્ટૉપલૉસ રૂપિયા 1630 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1720 છે. આ શેરને 12-15 દિવસ માટે ખરીદી શકાય છે.

એશિયન પેંટ્સ પર સ્ટૉપલૉસ રૂપિયા 1510 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1565 છે. આ શેરને 12-15 દિવસ માટે ખરીદી શકાય છે.