બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો ટીવીએસ મોટર્સ, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ: વિશાલ મલકાન

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 16:28  |  સ્ત્રોત : CNBC-Bajar

ટીવીએસ મોટર્સ પર સ્ટૉપલૉસ રૂપિયા 648 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 680 છે. આ શેરને 4-5 દિવસ માટે ખરીદી શકાય છે.

એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ પર સ્ટૉપલૉસ રૂપિયા 505 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 540 છે. આ શેરને 4-5 દિવસ માટે ખરીદી શકાય છે.