બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ફોસિસ: નિરવ છેડા

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 14:35  |  સ્ત્રોત : CNBC-Bajar

અલ્ટ્રાટેક કેમિકલ્સ પર સ્ટૉપલૉસ રૂપિયા 4165 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 4320 છે. આ શેરને 2-3 દિવસ માટે ખરીદી શકાય છે.


ઈન્ફોસિસ પર સ્ટૉપલૉસ રૂપિયા 1145 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1210 છે. આ શેરને 2-3 દિવસ માટે ખરીદી શકાય છે.