બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ચેતન પટેલની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 11:13  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ મની વર્ક હિયરના સીઈઓ ચેતન પટેલ પાસેથી.

એનઆરબી બિઅરિંગ્સ: ખરીદો, સ્ટૉપલોસ - 159, લક્ષ્યાંક - 223 (6 મહિના માટે).