બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ચેતન પટેલની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 10:53  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ મની વર્ક હિયરના સીઈઓ ચેતન પટેલ પાસેથી.

ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ: ખરીદો, સ્ટૉપલોસ - 207, લક્ષ્યાંક - 287 (1 વર્ષ માટે).

જીએનએફસી: ખરીદો, સ્ટૉપલોસ - 318, લક્ષ્યાંક - 478 (1 વર્ષ માટે).