બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ચેતન પટેલની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 10:53  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ મની વર્ક હિયરના સીઈઓ ચેતન પટેલ પાસેથી.

એનબીસીસી: ખરીદો, સ્ટૉપલોસ - 57, લક્ષ્યાંક - 87 (1 વર્ષ માટે).

જીઆઈસી ઈન્ડિયા: ખરીદો, સ્ટૉપલોસ - 247, લક્ષ્યાંક - 383 (1 વર્ષ માટે).