બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ડી ડી શર્માની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Tue, 17, 2019 પર 10:53  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ રિસ્ક કેપિટલ એડવાઇઝર્સના એમડી ડી ડી શર્મા પાસેથી.

એસ્કોર્ટ્સ: ખરીદો, લક્ષ્યાંક - 550 રૂપિયા (12 મહિના માટે).

એમએન્ડએમ ફાઈનાન્સ: ખરીદો, લક્ષ્યાંક - 450 રૂપિયા (12 મહિના માટે).