ડી ડી શર્માની સલાહ, ક્યાં થશે કમાણી
ના રોજ પ્રકાશિત Thu, 14, 2019 પર 11:02 | સ્ત્રોત : CNBC-Bajar
ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ રિસ્ક કેપિટલ એડવાઇઝર્સના ડી ડી શર્મા પાસેથી.
મેઘમણી ઓર્ગેનિક્સ: ખરીદો, સ્ટૉપલોસ - 400, લક્ષ્યાંક - 100 (3-6 મહિના માટે).