બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

દીપોત્સવ: દિવાળીના ટેક્નિકલ કૉલ્સ સ્પેશલ

ના રોજ પ્રકાશિત Tue, 22, 2019 પર 13:15  |  સ્ત્રોત : CNBC-Bajar

દિવાળીના ત્યોહાર અને દિવાળીને ખાસ કરીને જે પારપંરિક પરંપરા રહી છે એ રીતે દરેક શુભ કાર્યોને અંજામ આપવામાં આવે છે. ત્યારે આવાજ શુભ કાર્યોની વાત આપણે માર્કેટ માટે કરતા હોય તો દિવાળી અને દિવાળી પહેલા આપણે ઘણા સ્ટૉક્સની ખરીદી કરતા હોય છે જેના ઉપર આપણે ખાસ આ જ આશા અને અપેક્ષા રાખતા હોય છે આ દિવાળી આપણી આ અને આવતા વર્ષની દિવાળી બન્ને સુધારી દેશે.


તો ટૂંકાગાળાના પિક્સ માટે આપણે ચર્ચા કરીશું એન્જલ બ્રોકિંગના રૂચિત જૈન, આનંદ રાઠીના જય ઠક્કર, મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ અને આઈડીબીઆઈ કેપિટલના મિરાજ વોરા સાથે.

એન્જલ બ્રોકિંગના રૂચિત જૈનના દિવાળી પિક્સ

એલએન્ડટી: ખરીદો લક્ષ્યાંક - 1570 રૂપિયા, સ્ટોપલૉસ - 1375 રૂપિયા.

કંસાઈ નેરોલેક: ખરીદો લક્ષ્યાંક - 580/590 રૂપિયા, સ્ટોપલૉસ - 514 રૂપિયા.

મોતીલાલ ઓસવાલના રાહુલ શાહના દિવાળી પિક્સ

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઈન્શ્યોરન્સ: ખરીદો લક્ષ્યાંક - 540 રૂપિયા, સ્ટોપલૉસ - 458 રૂપિયા.

એશિયન પેંટ્સ: ખરીદો લક્ષ્યાંક - 2050 રૂપિયા, સ્ટોપલૉસ - 1740 રૂપિયા.

આઈડીબીઆઈ કેપિટલના મિરાજ વોરાના દિવાળી પિક્સ

રિલાયન્સ નિપ્પોન: ખરીદો લક્ષ્યાંક - 382 રૂપિયા, સ્ટોપલૉસ - 260 રૂપિયા.

ઈન્ડિયન હોટલ્સ: ખરીદો લક્ષ્યાંક - 215 રૂપિયા, સ્ટોપલૉસ - 124 રૂપિયા.

આનંદ રાઠીના જય ઠક્કરના દિવાળી પિક્સ

ભારત ઈલેક્ટ્રોનિક: ખરીદો લક્ષ્યાંક -135/150 રૂપિયા.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો લક્ષ્યાંક - 1610/1670 રૂપિયા.

ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.