બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

દેવાંગ શાહની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 10:53  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ એન્જલ બ્રોકિંગના દેવાંગ શાહ પાસેથી.

બર્જર પેંટ્સ: ખરીદો, સ્ટૉપલોસ - 351, લક્ષ્યાંક - 374 (15-20 દિવસ માટે).

પેટ્રોનેટ એલએનજી: ખરીદો, સ્ટૉપલોસ - 231, લક્ષ્યાંક - 256 (15-20 દિવસ માટે).

ઓએનજીસી: ખરીદો, સ્ટૉપલોસ - 134, લક્ષ્યાંક - 121 (15-20 દિવસ માટે).